ઈ.સ 1985 થી 1990 ના સમયગાળા દરમિયાન એક જમીન ગીરા પેટે આપવામાં આવી...
ઈ.સ 1985 થી 1990 ના સમયગાળા દરમિયાન એક જમીન ગીરા પેટે આપવામાં આવી... થોડા સમય પછી ગીરે આપનાર વ્યક્તિ ને વધારે પૈસાની જરૂર ઊભી થતા તે વ્યક્તિ ધ્વારા તે જમીન ગીરે રાખનાર વ્યક્તિ ને વેચાણ કરવામાં આવી...જમીન વેચાણ રાખનાર વ્યક્તિ જમીનનો ગીરા કરાર સ્ટેમ્પ પેપર પર લખાવી લે છે. પણ વેચાણ દસ્તાવેજ કરાવે તે પેહલા મુળ માલિક મૃત્યુ પામે છે....જમીન નકલમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ જ ચાલે અને ગળોતિયામાં ગીરે અને વેચાણ રાખનાર વ્યક્તિ નુ નામ ચાલે છે....હવે વેચાણ રાખનાર વ્યક્તિ ને પોતાના નામે જમીન કરવી હોય તો શું કાયૅવાહી કરવી પડે.....જમીન નામે થઈ શકે કે ના થઈ શકે..?....સિનિયર વકીલશ્રી જવાબ આપવા વિનંતી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો