ભારતીય ફોજદારી ધારો (IPC)


1.પુરાવાનો નાશ કરવો કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ? 201

2.શું મૃત્યુ પામેલ વ્યક્તિની બદનક્ષી થઈ શકે ? હા

3.ધાડના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની સામેલગીરી હોય છે ? પાંચ

4.હુલ્લડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોય છે ? પાંચ

5.શું ચોરીના ગુનામાં ભયનું તત્વ હોય છે ? ના

6.ચોરીના ગુનામાં શું ભળતા તે લૂંટમાં પરિણમે છે ? ભય અને બળ

7.ગુનાહિત ગૃહપ્રવેશના કેટલા પ્રકારો છે ? ત્રણ , ગુપ્ત રીતે ગૃહપ્રવેશ , રાત્રે ગૃહપ્રવેશ , ઘર ફોડવું

8.અદાલતનો તિરસ્કાર કઈ કલમ હેઠળ ગુનો બને છે ? 228

9.ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ગેરકાયદેસર મંડળીના પ્રત્યેક સભ્યને ગુના માટે જવાબદાર ગણવામાં આવે છે ? 149

10.રાષ્ટ્રીય એકતાને હાનિકારક વિધાનો કે આક્ષેપો કરવા કઈ કલમ હેઠળ ગુનો બને છે ? 153-બી

#advocatemitra
#advarvind 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લોક અદાલતો કોર્ટ નથી- સુપ્રીમ કોર્ટે

ઈ.સ 1985 થી 1990 ના સમયગાળા દરમિયાન એક જમીન ગીરા પેટે આપવામાં આવી...

પોલીસ એન્કાઉન્ટર ક્યારે કરી શકે?